ગાંધીનગર,તા.૧૪
એક તરફ સૌરાષ્ટ્રના ભાજપના બે નેતા કોંગ્રેસમાં જોડાયા છે. તો બીજીતરફ ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના વડગામને બે નેતા ભાજપમા જોડાયા છે. વડગામના કાંગ્રેસ આગેવાન બાલકૃષ્ણ જીરાલા અને પ્રવીણ ભાઈ પટેલ,હરેશ ભાઇ વ્યાસે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આ સિવાય બે વખત બનાસકાંઠા જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ રહેલા નારાયણ સિંહ ડાભી, બે વખત પૂર્વ તાલુકા પચાયત ના સભ્ય રહેલા વિહાજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા શખ્સોએ આક્ષેપ લગાવ્યો કે કોંગ્રસમાં તેમની અવગણના કરવામાં આવતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




