પાલેજ માં કથિત સત્તાર નો બાબુ-શિરીષલાલા ના સહારે સટ્ટા નો સળવળાટ !?

0
1058

ભરૂચ જિલ્લાનો પાલેજ તાલુકો ફરી એક વાર અખબાર ના મથાળે ચમકે તો નવાઈ નહીં.
હજી ટંકારીયા ની શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર પાલેજ ગામે ચર્ચાય છે કે સત્તાર ની સત્તામાં કોઈ બાબુ અને સ્થાનિક શિરીષ ની શેહ માં સત્તા બેટિંગ શરૂ થયા નો ગણગણાટ શરૂ થયો છે પોલીસ ને જાણ ન થાય તેની કહેવાય છે કે તમામ તકેદારી ગોઠવી આ કથિત સટ્ટા બેટિંગ શરૂ થયું છે કેમકે કડક જિલ્લા અધિક્ષક ટ્રેનિંગ માં છે તેનો કદાચ લાભ લેવાઇ રહ્યોં છે ત્યારે ફરી એકવાર બાહોશ ઇન્ચાર્જ એસપી રેડ કરે તો નવાઈ નહીં અને આમ થાય તો કેટલાય નિર્દોષ પોલીસ કર્મીઓ એ જિલ્લાબહાર પણ જવું પડે તેવી સ્થિતિ નું નિર્માણ થાય ત્યારે જોવાનું એ રહે છે કે સત્તાર ની સત્તા જીતે છે, કથિત બાબુ-શિરીષ,લાલા ની જુગલબંધી માં સટ્ટો ફુલેફાલે છે કે આ કથિત નવા શરૂ થયેલા ગોરખ ધંધા નું પોલીસ ના હાથે બાળ મરણ થાય છે એ તો સમયજ બતાવશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર નો શબ્બો પણ નિલ પંચનામાં ને કારણે બચી ગયો હતો ત્યારે પોલીસ વિભાગ માં એ ફૂટલી કાર્ટુસ કોણ તેની શોધ આવનારા દિવસો માં થાય તો નવાઈ નહીં

 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY