પાલેજની કુમારશાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
72

પાલેજ:

26 મી જાન્યુઅારીના રોજ ગણતંત્ર દિન પર્વ નિમિત્તે પાલેજ હાઇસ્કૂલ ખાતે પાલેજ ગ્રામપંચાયત અાયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા પાલેજની કુમારશાળાના છાત્રોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે  કુમારશાળાના પ્રાગણમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાલેજ ગ્રામપંચાયતના સદસ્ય તથા એસ એમ સી ના સભ્ય શબનમ ઇમરાનભાઇ ચૌહાણના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર છાત્રોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. અા પ્રસંગે કુમારશાળાના અાચાર્ય તેમજ શિક્ષકગણે ઉપસ્થિત રહી છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY