મુખ્યમંત્રી વિજયરૂપાણી એ વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે સરકારી મદદ ની મોટી જાહેરાત કરી

0
171

અમદાવાદ:

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્ય ના અનાથ તથા વિધવા માતા ના સંતાનો દિવ્યાન્ગો અને લશ્કર પોલીસ ના શહીદ જવાનો ના સંતાનો ને ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ૨૫૦૦ વિદ્યાર્થીઓ ને ૫ લાખ સુધીની અભ્યાસ ફી રાજ્ય સરકાર ભરશે તેવી સંવેદના સ્પર્શી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એ અમદાવાદ માં રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેર નો પ્રારંભ કરાવતા આ મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY