સુરત, તા.૨૦
સુરત શહેરના કતારગામ નિવાસી શાસ્ïત્રી જાષી કથાકાર મહારાજ દિપક પ્રભાશંકર ભટ્ટ ભાદરવા સુદ બારસને શુક્રવાર તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૬.૦૦ કલાકે પાલ ગામે જલારામ નગરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સરળ હિન્દી ભાષામાં શ્રવણ કરાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





