મુંબઇ,તા. ૨૦
ઝોયા અખ્તર હાલમાં તેની ફિલ્મ ગુલ્લી બોયને લઇને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પર કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે.
શુટિંગ પણ હવે પૂર્ણાહુતિના આરે છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગને વારંવાર રોકવાની ફરજ પડી હતી. ફિલ્મ પદ્માવતિ અને બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી ચુકેલા રણવીરસિહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી હોવાના હેવાલ મળ્યા છે.
આ ફિલ્મમાં તે સ્ટ્રીટ રેપર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ મુંબઇ સ્થત રેપર નાજી પર આધારિત છે. જેની લાઇફ તમામ લોકો માટે પ્રેરણા સમાન રહી છે. મુંબઇની ચાલીમાં રહેતા રેપર્સનીસ્ટોરીને આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. ૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીર સિંહ ફિલ્મ કરી રહ્યો છે.
કેટલીક બાબતો હજુ એવી રહેલી છે જે જાહેર કરવામાં આવી નથી. હાલમાં રણવીર સિંહ કેટલાક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખતર હમેંશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતી રહી છે. ફિલ્મના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામં આવી નથી. જા કે ફિલ્મમાં તેની ભૂમિકા જારદાર અને પડકારૂપ રહેશે. હાલમાં સંગીત પર આધારિત કેટલીક ફિલ્મો બની રહી છે. બાયોપિક ફિલ્મની પણ ધુમ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




