સુરત, તા.૬
રાજ્ય સરકારના ઠરાવ મુજબ ચોથા વર્ગના લાગુ પડતા કર્મચારીઅોનેં બોનસ જાહેર કરેલ છે તે મુજબ સુરત મહાનગરપાલિકાએ પણ તેના સંબંધિત કુલ ૯૮૧૧ કર્મચારીઅોને રૂ. ૩ કરોડ ૨૫ લાખ જેટલું બોનસ તાત્કાલિક ધોરણે મંજૂર કરી જે તે કર્મચારીઅોના બેંક એકાઉન્ટમાં ડાયરેક જમા આપેલ છે. જેના કારણે કર્મચારીઅોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



