કાલે સમસ્ત સુરતવાસી ભાર્ગવ સમાજનો સ્નેહમિલન સમારંભ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ

0
9

સુરત, તા.૬

ભાર્ગવ સમાજ નો સ્નેહ મિલન સમારોહ આવતી કાલે ગંગા હોટલ સેન સમાજ ની વાડી ખાતે રાખવામાં આવ્યો છે.આવતી કાલે નવા વરસ માં સવારે દસ કલાકે સમાજ ના લોકો સેન સમાજ ની વાડી ખાતે ભેગા થશે. સમાજ માં ફેલાયેલી બુરાઈઓ ને જડ મૂળ થી ઉખાડવાની ભરપૂર પ્રયાસ કરવા માં આવશે, બેટી બચાઓ,બેટી પઢાઓ ની ચર્ચા વિચારણા સાથે યુવાઓ માં સીગ઼રેટ બીડી અને ગુટકા ની વધતી આદતો ને મટાડવા માટે સમાજ ની જાજમ પર નિયમોં પર જોર આપવામાં આવશે.શ્રી ગોગા મહારાજ ની કૃપા થી ભાર્ગવ સમાજ નો સ્નેહ મિલન સમારોહ માં સમાજ ના મહિલા અને પુરુષો ને અચૂક હાજર રહેવા જણવ્યું છે.સમાજ ની તરફ થી ભોજન નું આયોજન કરવા આવ્યું છે. જે સવારે સાઢા દસ કલાકે શુરુ કરવામાં આવશે, બધા ને ઉપસ્થિત રહેવા જણવ્યું છે.
શ્રી સમસ્ત સુરતવાસી ભાર્ગવ સમાજ સેન સમાજ ની વાડી,ગંગા હોટલ પાસે પુણા કુંભારીયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY