ધ્રાંગધ્રા ના પત્રકાર પર હુમલો કરનાર આરોપીને પકડવા મામલતદારને આવેદનપત્ર આપ્યુ

0
533

ધ્રાંગધ્રા ના પત્રકારો એ મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર આપી ને આરોપી ને પકડવા ના માંગ કરેલ

હળવદ ના ધ્રાંગધ્રા દરવાજા અંદર ઉપલા માળે મકાન નુ બાંધકામ અંગે કોટૅ કેસ ચાલતો જેના વિડિયો ગ્રાફી કરવા ધ્રાંગધ્રા ના પત્રકાર જતા તેના પર ત્રણ શખ્સોને હુમલો કરતા પત્રકાર એ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા પોલીસે ત્રણ અજાણ્યા આરોપી ને સામે પોલીસ કાયેવાહી નહિ કરતા ધ્રાંગધ્રા ના પત્રકારો એ મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર આપ્યુ હતુ

હળવદ ના ધ્રાંગધ્રા દરવાજા અંદર ઉપલા માળે આવેલ ઉપલા માળની બિલ્ડીંગ નુ બાંધકામ બાબતે કોટૅકેશ ચાલતો હોય તે માટે ધ્રાંગધ્રા ના પત્રકાર જયેશભાઈ ભાઈલાલભાઈ ઝાલાએ વિડીયો ગ્રાફી કરવા જતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો એ ગળુ દબાવી ને હુમલો કરતા હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બાદ ત્રણ અજાણ્યા શખ્સો સામે પત્રકાર જયેશભાઈ ઝાલા એ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા પોલીસે દ્રારા ત્રણ અજાણ્યા આરોપીઓની સામે કોઈ કાર્યવાહી ન કરતા હળવદ પોલીસ અને મામલતદાર ને ધ્રાંગધ્રા ના પત્રકારો એ આવેદનપત્ર આપ્યું હતું અને બે દિવસ મા ધરપકડ નહી કરવામા આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી
મયુર રાવલ હળવદ
મો, 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY