રોમ,તા.૨૫
તમે કંઈ કંપનીનો મોબાઈલનો ઉપયોગ કરો છો તે કંપની તમારો સ્માર્ટફોનને અપડેટ કરવાના બહાને તેના ફંકશનને સ્લો કરે દે તો તેમને કદાચ આ વાત સમજમાં નહી આવે. પરંતુ આવું થવાનું કારણ દુનિયામાં બે દિગ્ગ્જ મોબાઈલ નિર્માતા કંપનીઓ એપલ અમને સેમસંગ પર ૧૨૬ કરોડ રૂપિયાનો દંડ લાગ્યો છે. યૂઝર્સના ફોન સ્લો કરવાના આરોપમાં એપલ અને ૮૪ કરોડ અને સેમસેગ પર ૪૨ કરોડનો દંડ ફટકાર્યો છે. આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે.
કંપનીનું માનવું છે કે જૂના ફોનને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા પર ફોનની સ્પીડ સ્લો થઈ જાય છે. આ બાદ ગ્રાહકને પરેશાન થઈને નવો ફોન લેવો પડે છે. દંડ ઈટાલીને વિશ્વાસ રોધી સત્તાધિકારના તરફથી ફટકારવામાં આવ્યો છે.
ઈટાલીની પ્રિતિસ્પર્ધા આયોગે કહ્યું કે બન્ને કંપનીઓએ સોફટવેયર અપડેટ કરવાના બહાને જાણી જાઈને ગ્રાહકોને ફોન સ્લો કરી દીધો અને તેના ફકશનને ખરાબ કરી દીધું જેથી તે ગ્રાહક નવો ફોન ખરીદે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




