બચપન પ્લે સ્કૂલ ૬ વર્ષ પૂર્ણ થતાં બાળકો દ્રારા ભવ્ય ઉજવણી કરાઈ

0
49

આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ બચપન પ્લે સ્કૂલના ૬ વર્ષ પૂર્ણ થતા બાળકો દ્રારા કેક કાપી સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના મંગલદીપ સોસાયટી ખાતે આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે સ્કૂલના ૬ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્કૂલ ના શિક્ષકો અને બાળકોએ કેક કાપી સ્કૂલને બર્થ ડે વીસ કર્યો હતો. અને સ્કૂલના શિક્ષકો પણ બાળકો સાથે બાળક બની ડાન્સ ની મજા માણી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY