પોલીસ પરિવાર અને મારવાડી યુવા મંચ દ્વારા નિ:શુલ્ક નવરાત્રી આયોજન

0
46

ગાંધીધામ: ગાંધીધામ પોલીસ પરિવાર અને મારવાડી યુવા મંચ દ્વારા નિ:શુલ્ક નવરાત્રી આવતી કાલથી આમપ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવશે. પોલીસે અધિક્ષીક શ્રી પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ પરિવાર અને મારવાડી યુવા મંચ તથા માયુમ જાગુતિ શાખા ગાંધીધામ દ્રારા નવી પોલીસ લાઈન વોર્ડ ન.૫/બી રામબાગ હોસ્પિટલ સામે આદિપુર ખાતે ૪૦૦૦ મેગાવોટ સાઉન્ડના સથવારે ઉત્તર ગુજરાતના ખ્યાતનામ કલાકારો નવરાત્રીના નવે નવ દિવસ આદિપુર-ગાંધીધામ આસપાસની પ્રજાને કલાકારોના સુરીલા સુરોથી લોકપ્રિય ઓરકેસ્ટ્રા સથવારે ગ્રાઉન્ડમાં રમઝટ બોલાવશે. ગાંધીધામ તથા અદિપુરની આસપાસની સમગ્ર આમજનતાને તા.૧૦/૧૦ થી તા.૧૮/૧૦ સુધી નવરાત્રી મહોત્સવમાં રમઝટનો લાભ લેવા વિનંતી છે.

જેથી કંડલા કોમ્પલેક્ષની તમામ જનતાને વધુમાં વધુ સંખ્યામાં સહપરિવાર સાથે પધારવા પોલીસ અધિક્ષીક શ્રી પરિક્ષિતા રાઠોડના તરફથી હાર્દીક આમંત્રણ છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY