મહારાષ્ટ્ર ના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી પેરોલ ફર્લો

0
91

પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા   રેન્જ તેમજ ભરૂચ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સા.નાઓની સુચના તેમજ

મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી સ્ટાફ સાથે આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલ બાતમી આધારે મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના અડાવદ પો.સ્ટે.ગુરનં.

૫/૨૦૧૭ 120 ૩૫૪ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી જગન્નાથ ઉર્ફે જગન ફકીરા વારડે,

ઉ.વ.૪૬, મુળ રહે. ગોરગાવલે, તા. ચોપડા, જી. જલગાંવ હાલ રહે. વિજયનગર, ગડખોલ ના ગડખોલ પાટીયા પાસે છઠ્ઠ પુજાના કાર્યક્રમ નજીક ઉભેલ છે. જે બાતમી આધારે આરોપી જગન્નાથને તારીખ ૧૩ નવેમ્બર ના રોજ  સી.આર.પી..સી.કલમ- ૪૧(૧) આઈ મુજબ ગડખોલ પાટીયા પાસેથી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહીbકરી મહારાષ્ટ્ર જલગાંવ જીલ્લાના અડાવદ પો.સ્ટે.ને આગળની કાર્યવાહી કરવા  અંકલેશ્વર શહેર પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.

આ  કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા અ.હે.કો. ગુલામખાન સરદારખાન બ.નં. ૯૩૩,અ.હે.કો. હરેન્દ્ર બશીલાલ બ.નં. ૮૨૮, અ.હે.કો.નરેન્દ્રકુમાર નટવરસિંહ બ.નં.૧૩૩૧, તથા અ.હે.કો કુતબુદ્દીન અમીરૂદદીન બ.નં.૧૩૮૫, અ.હે.કો.

હરેશ રામકૃષ્ણ બ.નં. ૧૪૦૯, અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ બ.નં. ૧૨૫૩, અ.પો.કો. નિલેષ ભાઇ

નારસંગભાઇ બ.નં. ૧૮૦૪, લો.પો.કો. વિશાલ રમેશભાઇ બ.નં.૧૧૩૪ વુ.પો.કો. નિતાબેન રમણસિંહ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવી છે .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY