પોર ખાતે વિશ્વ ક્ષયદિન ની ઉજવણી કરાઈ.

0
109
  • ગતરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે હેતુસર પોર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરણામાં તથા psm વિભાગ ગોત્રી મેડિકલ કોલેજ ના સહયોગથી ઍક નાટક નું આયોજન કરેલ
    જે થકી લોકોમાં ટીબી વિશે જાગૃતિ કેળવવા અને તેના વહેલા અને રેગ્યુલર ઉપચાર માટે સમજાવ્યા

હિતેશ બી પટેલ
પોર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY