પોર નવીનગરી માં નવચંડી યજ્ઞ થયો

0
192

ગત વર્ષે તા ૨૩/૪/૨૦૧૭ ના રોજ પોર નવીનગરી માં ગેસ ગળતર ની ઘટના બની હતી. તે ઘટના માં પોર નવીનગરી માં કોઈને પણ ઉનીઆચ આવી ન હતી જેથી પવિત્ર ચૈત્ર મહિનો ચાલતો હતો ચૈત્રીપુનમ ને પવિત્ર દિવસે પોર નવીનગરી ખાતે ભાથુંજી યુવક મંડળ દ્વ્રારા હવે પછી કોઈ દિવસ કોઈ મોટી હોનારત કે આપત્તિ ના આવે તેના ભાગરૂપે પોર ભાથુંજી મંડળ સભ્યો એ આજરોજ પોર નવીનગરી પાણીની ટાંકી પાસે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા.અને તેમાં ૨૦ યુગલ એ પૂજા નો લાભ લીધો હતો. અને પોર નવીનગરી ના લોકો આ નવચંડી કરવાથી પોર નવીનગરી રહેવાસી ઓ માં ખુશીની લાગણી જોવા મળી હતી.

હિતેશ પટેલ..પોર
મો.૯૭૧૨૫૪૩૧૯૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY