ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રમ્હ વિદ્યાલય ખાતે શિવ કથાનું પ્રદશન યોજાયું

0
337

ભરૂચ:
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મ વિશ્વ વિદ્યાલય ખાતે આજરોજ શિવ જ બ્રહ્મ છે એમ જણાવતા દર વર્ષની જેમાં આ વર્ષના શિવરાત્રી તહેવાર નિમિતે પ્રદર્શન યોજ્યું હતું. શિવના અનેક રૂપ અને હિન્દુ ધર્મ પ્રમાણે ચાર લોક આવેલ છે, તે ચાર લોકમાં હાલ ચાલી રહેલ કલયુગ વિષેની માહિતી પ્રદર્શનમાં જોવા મળી હતી, સાથે જ અનેક કૃતિઓ પ્રદ્શનમાં જોવા મળી હતી સાથે જ ઝાડેશ્વરના નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન અર્થે આવેલ ભક્તો એ પણ આ પ્રદશન જોવા અને જાણવાનો લાભ લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY