ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પદમપર ગામ ના એક બાળક નુ કોકલીયર ઈમ્પ્લાન્ટ નુ ઓપરેશન ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા RBSK અંતર્ગત કરવામા આવેલુ હતુ ત્યારબાદ તે બાળક ના પિતા મંજુરી કરી ને ઘર ચલાવે છે આથી ગરીબ પરિસ્થિતિ હોવાથી સાંભળવા માટે નુ મશીન લઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા સાત હજાર નુ મશીન ખરીદી ને આપેલુ હતુ જેના પૈસા આજે ભીમાસર સ્ટાફ દ્વારા સહયોગ આપી ને રુપિયા- 7000(સાત હજાર) બાળક ના પિતા ને તેમની હાજરી મા આજે ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામા આવ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




