હું રાષ્ટ્રવિરોધી પાત્ર કરવા ઉત્સુક છુંઃ પ્રતીક બબ્બર

0
74

મુંબઈ,તા.૫
અભિનેતા પ્રતીક બબ્બરે કહ્યું હતું કે મારામાં ગ્રે રોલ સ્વાભાવિક રીતે પ્રગટે છે. મારે હવે રાષ્ટÙવિરોધી હોય એવું પાત્ર ભજવવું છે. એવો રોલ મળે એની વાટ જાઇ રહ્યો છું. વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી સ્મિતા પાટિલ અને અભિનેતા પોલિટિશ્યન રાજ બબ્બરના પુત્ર એવો પ્રતીક હાલ અનુભવ સિંંહાની ફિલ્મ મુલ્ક કરી રહ્યો છે.
આ ફિલ્મમાં સિનિયર અભિનેતા રિશિ કપૂર, સિનિયર અભિનેત્રી નીના ગુપ્તા, તાપસી પન્ન્š, આશુતોષ રાણા, રજત્ત કપૂર, મનોજ પાહવા અને કુમુદ મિશ્રા પણ ચમકી રહ્યાં છે. રજત કપૂર આ ફિલ્મમાં ઇન્વેÂસ્ટગેટિવ અધિકારી ડેનિસ જાવેદનો રોલ કરી રહ્યા છે. પ્રતીકે કÌšં કે આ રોલ મારે કરવો હતો. પરીમાં મારો રોલ અનુભવ સિંહાએ જાયો હતો એટલે એણે મને બોલાવ્યો હતો અને સ્ક્રીપ્ટ વાંચ્યા પછી મેં જાવેદનો રોલ માગ્યો હતો. જા કે એ રોલ માટે ડાયરેક્ટર રજત કપૂરને પસંદ કરી ચૂક્યા હતા.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY