પ્રવાસ (મોહનભાઈ ભગત)

0
224

અશોકભાઈ ચૌહાણ તેમજ સામજીભાઈ. બળદેવભાઈ તેમજ અન્ય યુવાનો દ્વારા રણ વચ્ચે આવેલા ચમત્કારી રણેશ્વર હનુમાન દાદા ના દર્શન કર્યા!

રણેશ્વર હનુમાન દાદા ની જગ્યા ખુબ જ પૌરાણીક છે આ જગ્યા નો લહાવો એક વખત લેવો જોઈએ અને શાંતિ નો અનુભવ થાય તેવી સરસ જગ્યા છે.આધ્યાત્મીક દ્રષ્ટીએ આ જગ્યા નો પ્રભાવ ખુબ જ છે. આજુબાજુ મા સફેદ અફાટ રણ અને વચ્ચે ડુંગરા વચ્ચે બિરાજમાન રણેશ્વર હનુમાન દાદા ના દર્શન નો લ્હાવો લેવો એક રોમાંચક અને અદ્ભુત છે! આ જગ્યા એ ચોમાસા અને અડધો શિયાળો જઈ શકાતુ નથી રણ મા પાણી હોવાના કારણે તેમજ કેવુ ચોમાસુ છે તેના ઉપર નકકી થઈ શકે જવાય કે નહી. પરતુ આ વર્ષ એકદમ રણ કોરું કટ પડયુ છે આથી જઈ શકાય તેમ છે! આથી જેને આધ્યાત્મીક અને મન ની જો સાચી શાંતી નો અનુભવ કરવો હોય તો એકવાર રણેશ્વર હનુમાન દાદા ના અવશ્ય દર્શન કરવા જોઈએ!

ચમત્કારિક રણેશ્વર હનુમાનજી મંદિરનાં દર્શન કરીને રોમાંચિત અનુભુતિ થઈ.


રણ માગઁ બાંભણકા એકલ વચ્ચે રણમાં હનુમાન બેટ(ગોરા બેટ) બાંભણકા થઈ ૧૧ કિ.મિ. આવેલ છે શું તમે દર્શન કરવાનો સાહસ કરશો ?
એકલ બાંભળકા માગઁ ના કામ મા હનુમાન દાદા ગતી આપે એવી પ્રાર્થના…
જય હનુમાન

રિપોર્ટ બારડભાઈ ભીમાસર કચ્છ
+919714834223

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY