પ્રવીણ તોગડીયાની હત્યાનું કાવતરૂ !! સુરત પાસે ટ્રક ચઢાવી દેવામાં આવી

0
1476

થોડા અઠવાડિયા પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે. તેઓ તા. ૭ માર્ચે સવારે ૧૧ કલાકે વડોદરાથી સુરત તરફ પોતાની Z+ સુરક્ષા સાથે જઈ રહ્યાં હતા ત્યારે તેમની સ્કોર્પિયો કાર પર એક ટ્રક ચઢી ગઈહતી. તોગડીયા કારના પાછળના  ભાગેથી માંડ બચીને બહાર આવી શક્યા છે. તેમ બિનસત્તાવાર સૂત્રો પાસે થી માહિતી મળી છે ત્યારે વિહિપ ના કાર્યકર્તા ઓ માં ઉત્તેજના ફેલાઈ છે.


ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY