અમૃતસર જિલ્લો “ખુલ્લામાં શૌચમુક્ત” તરીકે જાહેર

0
79

અમૃતસર,
તા.૨૯/૦૩/૨૦૧૮

અમૃતસરનાં જિલ્લા ઉપાયુક્ત કમલદીપસિંહ સંઘાએ આજે જિલ્લા અમૃતસરને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરી દીધેલ છે. સંઘાએ પરિષદ હાલમાં આયોજિત કાર્યક્રમમાં જળ આપૂર્તિ અને સ્વચ્છતા વિભાગનાં અભિયંતા યાદવિંદર સિંહ ઢિલ્લોને જિલ્લાની દરેક ૮૪૩ ગ્રામ પંચાયતોની તરફથી ખુલ્લામાં શૌચ મુક્ત થયાનું પ્રમાણપત્ર આપ્યું.

એમણે ઢિલ્લોને શુભકામના પાઠવતા કહ્યું કે,”ખુલ્લામાં મળ ત્યાગની સ્થતિની ફરીથી તપાસ જલ્દી ને જલ્દી કરવામાં આવે તથા શૌચમુક્ત સ્થતિને દરેક સ્થતિમાં યથાવત્ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

એમણે જણાવ્યું કે ગામડાંઓમાં પાયખાના બનાવવાનાં કામમાં ભારતીય ફાઉન્ડેશન તરફથી ઘણું મોટું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી લગભગ બે કરોડ રૂપિયા ફાઉન્ડેશનમાંથી પ્રાપ્ત કરવામાં આવી ચૂકેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY