અમદાવાદ,તા.૧૭
આઈઆઈએમ-એ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેસ્ટ ફેકલ્ટી તરીકે પ્રણવ દાએ વિદ્યાર્થીઓને આર્ટકિયુંલેટિંગ પોલિસી એન્ડ ઈન્સ્ટિટ્યુશનલ ઓફ ઈન્ડિયા વિષય પર લેક્ચર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્જેમેન્ટ (આઈઆઈએમ)માં ચાલતી એસડબ્લ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલીસી નામના નવા કોર્ષમાં કુલ ૨૨ સેશનમાંથી ૧૨ સેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. આ અંતર્ગત આજે છેલ્લુ લેક્ચર યોજાયું હતું. પોતાના છેલ્લા લેક્ચરમાં પ્રણવ દાએ આર્ટિકિયુંલેટિંગ પોલિસી એન્ડ ઈન્સ્ટિટ્યુશનલ ઓફ ઈન્ડીયા વિષય પર વકતવ્ય આપ્યું હતું. આ સેશન બાદ સ્ટુડન્ટસે જણાવ્યું હતું કે, પ્રણવ દાનું વિઝન અને તેમના શબ્દો આગામી સમયમાં યાદગાર રહેશે અને નવા ભારતના નિર્માણમાં મદદરૂપ થઈ શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




