પૂર્વ કચ્છ એલ.સી.બી.ગાંધીધામ દ્વારા બાપા સીતારામ નગરમાં કાર્ગો ઝુંપડામાંથી જુગારીઓ ઝડપાયા

0
45

ગાંધીધામ: ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટીમાં બાપા સીતારામનગરમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઈસમો ગંજીફા વડે પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતાં પ્રતાપ ખોડા રાઠોડ, વિશન મેરા દાફડા, નાગર માનાભાઈ મકવાણા, રમેશભાઈ હિરાભાઈ ચૌહાણ, કાદર દાઉદ કુંભાર, મુસ્તુફા ઈમામશા દિવાન, સુરેશ છગનલાલ ઠક્કર, હસમુખ જેઠાલાલ ઠક્કર અને અરવિંદ વાલજી ઠક્કરને રૂ.૨૭,૪૦૦ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. વધુ તપાસ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY