તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ ની ચૂંટણી માં વ્હીપ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસ ના 3 કાર્યકર્તાઓ 6 વર્ષ માટે સસ્પેન્ડ

0
17

ઇન્દ્રજીત પરમાર,ઉદેસંગ જાદવ અને તારાબેન વસાવા 6 વર્ષ માટે સસ્પેન્ડ

ચૂંટણી સંકલન સમિતિ ના ચેરમેને GPCC કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા ના હુકમ થી કર્યો આદેશ

વસીમ મલેક
જનતા કી આવાઝ દૈનિક                          9913876248

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY