મુંબઈ,તા.૧૨
રીતિક રોશનનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીની સાથે જાડાવવાને લઇને ચર્ચામાં આવ્યુ છે, એવી પણ વાત હતી કે રીતિકે દિશા સાથે ફ્લર્ટ કર્યું હતું. આ વાતથી નારાજ રીતિકે કેટલાક મીડિયા હાઉસનો ઉધડો પણ લીધો હતો. પણ હવે એવા રિપોર્ટસ આવી રહ્યાં છે કે દિશાના બાયફ્રેન્ડ ટાઇગર શ્રોફે આ મામલે મૌન તોડ્યુ છે.
ટાઇગરે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, “રીતિક સાથે દિશાના અફેરના વાતો માત્ર અફવાઓ જ છે.” આને ટાઇગરે નકારીને sitty ગણાવી છે.
ટાઇગરે કહ્યુ કે, હું બન્નેને પર્સનલી જાણું છું, બન્ને બહુજ સારાવય્ક્તિ વ્યક્તિઓ છે. જે વાતો ઉડાડવામાં આવી રહી છે તે બેકાર છે.
નોંધનીય છે કે, દિશાએ પણ આવા સમાચારોને ખોટા ઠેરવ્યા હતા. તેને કહ્યુ કે “રીતિક રોશન ખુબ સન્માનિત વ્યક્તિ છે. રીતિક સર અને મારી જે વાતો ઉડાડવામાં આવી રહી છે તે પાયા વિહોણી અને બેકાર છે, આ બધું એકદમ ખોટુ અને જુઠ્ઠુ છે. હાલમાં દિશા પટ્ટણી અલી અબ્બાસની ફિલ્મ “ભારત”નું શૂટિંગ કરી રહી છે, વળી, ટાઇગર શ્રોફ પોતાના નવા પ્રાજેક્ટમં બિઝી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




