એસપીજી ચીફ પર રાહુલ ગાંધીનું નિવેદન પાયા વિહોણુંઃ ગૃહ મંત્રાલય

0
4

ન્યુ દિલ્હી,તા.૨૪
ગૃહ મંત્રાલયએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનનું ખંડન કર્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જીઁય્ના એક અધિકારીએ તેમને કહ્યું કે મોદી સરકારના તરફથી જીઁય્માં ઇજીજી દ્રારા પંસદ કરાયેલા અધિકારીઓને ભરતી કરવા માટે દબાણ કર્યુ હતું.
ગૃહ મંત્રલાયએ પોતાના નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધી ૨૨ સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે ઁસ્ મોદી દ્ધારા નિયુકત જીઁય્ના પ્રમુખ પદ છોડવું પડયુ હતુ. કારણે તેમને ઇજીજી દ્ધારા પસંદ કરાયેલા જીઁય્ અધિકારીઓની લિસ્ટને સ્વીકાર કરવા માટે ના પાડી હતી, રાહુલ ગાંધી સાથે જીઁય્ છોડવાના મુદ્દા પર કોઈ વાત નથી થઈ નહતી.
ઉલ્લેખનિય છે કે ૨૨ સપ્ટેમ્બરે દિલ્હીમાં આયોજીત શિક્ષાવિદોના એક સંમેલનમા રાહુલ ગાંધી કહ્યું હતું કે ૨૦૧૪માં જયારે મોદી સત્તામાં આવ્યા તો તેમને એક વ્યકિતને જીઁય્નો પ્રમુખ બનાવ્યો હતો, જે થોડા સમય બાદ રાજીનામું આપવા માટે મજબુર થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY