રાજકુમાર રાવ કરણ જાહરની ફિલ્મ દોસ્તાનામાં ચમકે તેવી સંભાવના

0
4

મુંબઈ,તા.૨૮
અભિનેતા રાજકુમાર રાવ ગત વર્ષથી બોક્સ આૅફિસ પર એકથી એક હીટ ફિલ્મો આપી રહ્યો છે. જાકે, હજુ સુધી તેણે કોઇ મોટા પ્રોડક્શન હાઉસની હેઠળ ફિલ્મમાં કામ કર્યુ નથી. હાલમાં ચાલી રહેલી ગરમાગરમ ખબરને અનુસાર ફિલ્મકાર કરણ જાહરના ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મમાં રાજકુમાર તેનો હીરો હોઇ શકે છે.
જા આવું બન્યું તો રાજકુમાર રાવ તેની કારકિર્દીમાં સૌપ્રથમ વાર મોટા બૅનર હેઠળ કામ કરશે. ‘ન્યુટન’, ‘ઓર્મેતા’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મોમાં અનોખા પાત્રો ભજવ્યા બાદ વર્ષ ૨૦૦૮માં બાક્સઓફિસ પર ધમાકો મચાવનાર જાન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકાની ત્રિપુટી સ્ટારર ‘દોસ્તાના’ની સીક્વલમાં રાજકુમાર જાવા મળી શકે છે. અત્યાર સુધી કિયારેય ભજવ્યું નથી એવું પાત્ર ભજવશે અને ચાહકોને રાજકુમાર આશ્ર્‌ચર્યચકિત કરી દેશે. એટલું જ નહીં, રસપ્રદ વાત તો એ છે કે રાજકુમાર સાથે કયો અભિનેતા બ્રોમાન્સ કરતો જાવા મળશે તેની આતૂરતા ચાહકોને થઇ રહી છે. જાન-અભિષેકની જાડી આ ફિલ્મ બાદ સુપરહિટ થઇ હતી, તેથી તેની સીક્વલને દર્શકો સ્વીકારે છે કે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મની સ્ક્રિપ્ટ પરનું કામ પૂરું થઇ ગયું છે અને કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. હવે રાજકુમાર કરણની આ આૅફરને કિયારે સ્વીકારે તેની રાહ જાવાઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY