ન્યુ દિલ્હી,તા.૨
ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ખેડૂતોના પ્રતિનિધિઓએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. જે દરમિયાન કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર રહ્યા. મુલાકાત બાદ કૃષિ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યુ કે મોટાભાગની માગો પર સંમતિ થઈ છે.
ખેડૂત નેતાઓ સાથે વાતચીત દરમિયાન જ રાજનાથ સિંહે ભાકિયુ પ્રમુખ નરેશ ટિકેત સાથે ફોન પર વાત કરી. ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ યુદ્ધવીર સિંહે રાજનાથ સિંહ સાથેની બેઠક બાદ કહ્યુ કે સરકારે અમારી ૪ માગોને માની લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




