રાજપીપળા ની આદિવાસી બાળાઓ એ ગૌરી વ્રતના અંતિમ દિવસે પોતાની પરંપરા નિભાવી

0
17

ત્રિવેણીની વાડી તરફ રહેતી બાળા ઓ જાગરણ ની સાંજે ગોરમા લઈ પોતાના ફળિયા માં ફેરવી પરંપરા નિભાવી

રાજપીપળા: રાજપીપળા ત્રિવેણી ની વાડી વિસ્તાર માં રહેતી બાળાઓ એ રવિવારે ગૌરી વ્રત ના અંતિમ અને જાગરણ ના દિવસે પોત પોતાની ગોરમા ની ટોપલીઓ માથે મૂકી ફળિયા માં ફેરવી આદિવાસી પરંપરા મુજબ પૂજન કર્યું હતું અને રવિવારે રાત્રે જાગરણ માટે થનગનતી આ બાળાઓ એ રાજપીપળા ના બગીચા સહિતની હરવા ફરવા ની જગ્યાઓ પર જવા તડામાર તૈયારીઓ પણ કરી લીધી હતી ત્યારે નવા નવા વસ્ત્રો પહેરી ઉત્સાહભેર બાળાઓ એ ગૌરી વ્રત નો અંતિમ દિવસ ઉજવ્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY