કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર રાજ્યવ્યાપી એક દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે બોટાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ ખાતે બોટાદ કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા યોજવામાં આવ્યા છે.

જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જીલ્લા કોંગ્રેસ દ્વારા બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે માર્કેટીંગ યાર્ડએ પણ ટેકો જાહેર કરી કોંગ્રેસને સમર્થન આપી એક દીવસીય ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આજે સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી નિર્ધારીત કાર્યક્રમ મુજબ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા બોટાદ શહેર જિલ્લા પ્રમુખ,કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો તેમજ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો સભ્યો સહીતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






