રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ ની સ્થાપના ખુબ ધૂમ ધામ થી કરવામાં આવી.

જેમાં ડી જે ના તાલે ગણેશ ભક્તો એ વાજતે ગાજતે દુંદાળા દેવ ની અલગ અલગ છટાઓ માં પ્રતિમાઓ મૂકી પૂજા કરી સ્થાપના કરી ત્યારે દસ દિવસ બાદ વાજતે ગાજતે ગણપતિદાદા નું વિસર્જન કરવા ભક્તો એ અત્યાર થી તૈયારીઓ શરૂ કરી દીધી છે હાલ રાજપીપળા ના માલીવાડ દેશમુખ ફળિયા લીમડા ચોક ભાટવાડા સહિતના અનેક વિસ્તારોમાં દાદા ની અવનવી મોટી મોટી પ્રતિમાઓ ની સ્થાપના થતા ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




