લો કરલો બાત…હવે મહિલાઓ દેશી દારૂ બાદ જુગાર ના વેપલા માં પણ સંકળાયેલી જોવા મળી. ….!!

0
187

નાંદોદ ના લાછરસ ગામમાં જુગાર રમાડતા દંપતી સાથે એક જુગારિયો રૂપિયા 2030 રોકડ સાથે ઝડપાયો
નર્મદા જિલ્લા માં ઘણા સમય થી જિલ્લા પોલીસ વડા એ દારૂ જુગાર ના વેપલા બંધ કરવા તરફ કૂચ કરી છે ત્યારે લોકો અવનવા પેતરા કરી ધંધો ચાલુ રાખવા પ્રયાશ કરે છે જેમાં ગતરોજ એલ.સી.બી .પોલીસ ને મળેલી બાતમી બાદ લાછરસ ગામે રેડ કરતા એક મહિલા અને તેનો પતિ જુગાર ચલાવતા હોય પોલીસે છાપા દરમિયાન સુશીલાબેન વિક્રમ વસાવા અને વિક્રમ દાદુ વસાવા નામના દંપતી ને જુગારના વેપલા સાથે ઝડપ્યા હતા ત્યારે ત્યાં જુગાર રમતો રાજપીપલા ના ખત્રીવાડ નો સોહેબ રફીક પઠાણ પણ ઝડપાયો હોય પોલીસે અંગ જડતીના રૂપિયા ૨૦૩૦ સાથે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY