રાજુવાડીયા પાસે કંપનીના કર્મચારીઓની બસ પલ્ટી ખાતા 10 થી વધુ ને ઇજા, તમામ રાજપીપલા સિવિલમાં સારવાર હેઠળ

0
297

આજે વહેલી સવારે જગડીયા જી આઈ ડી સી ની એક કંપની માં સેકન્ડ શિપ કરી પરત ફરતા રાજપીપલા તરફ ના ગામોના કર્મચારીઓ આ ખાનગી લકઝરી બસ માં હતા.

રાજપીપલા:
જગડીયા જી આઈ ડી સી ની એક કંપનીમાં સેકન્ડ શિપ કરી રાજપીપલા તરફ ના ગામોના રહેવાસી કર્મચારીઓ કંપની ના કોન્ટ્રાક્ટ માં ફરતી એક ખાનગી ટ્રાવેલ્સ ની લક્સરી બસ માં પરત ફરતા હતા ત્યારે બસ ના ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા રજુવાડીયા ગામ પાસે બસ રોડ પર થી નીચે ખાડામાં પલ્ટી ખાતા અંદર બેઠેલા કર્મચારીઓ પૈકી 10 થી 12_કર્મચારીઓ ને ઇજા થતા રાત્રે લગભગ 1-30 વાગે બનેલી આ ઘટના બાદ તમામ ને રાજપીપલા સિવિલ માં ખસેડાયા હતા જોજે જાણવા મળ્યા મુજબ કોઈ જાનહાની થઈ નથી ફક્ત ઈજાઓ થઈ છે પરંતુ સવાર સુધી પોલીસ માં કોઈ કર્મચારી ફરિયાદ આપવા તૈયાર થયા નથી એમ જાણવા મળ્યું હતું .

રિપોર્ટર:ભરતશાહ,રાજપીપલા.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY