રાજપીપળા શહેર માં રાખડી ના ભાવ માં 20 ટકા નો વધારો થતા ચાલુ વર્ષે રક્ષાબંધન ની ઘરાકી માં મંદી

રાજપીપળા: નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા માં જિલ્લા ના મધ્યમ ગરીબ દરેક વ્યક્તિઓ રાખડી ની ખરીદી કરવા આવતા એક મહિના પેહલા આવતા હોય છે અને રક્ષાબંધન નજીક આવતા તો રાખડી ની દુકાનો માં ભારે ભીડ હોય છે પરંતુ આ વર્ષ ની રક્ષાબંધન બેહનો ને મોંઘી પડશે અને એમનું બજેટ પણ ખોરવાશે એમ લાગી રહ્યું છે કેમ કે ચાલુ વર્ષે જી એસ ટી અને અન્ય વસ્તુઓ મોંઘી થતા રાખડી માં વીસ ટકા નો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવે છે અને આ મોંઘવારી ના કારણે હાલ રાજપીપળા ની રાખડી ની દુકાનો માં દુકાનદારો ગ્રાહકો ની રાહ જોઈ બેસી રહેલા જોવા મળે છે ત્યારે ચાલુ વર્ષે કદાચ દુકાનદારો માટે રાખડી વેચવી ભારે પડે એમ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




