રેડ ક્રોસ બ્લડ બેન્ક, લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ અને GYM TOWN TOTAL FITNESS ના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પ નું વિશાળ આયોજન

0
68
  તારીખ 5 જુલાઇ 2018 નારોજ રેડ ક્રોસ બ્લડ બેન્ક લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ અને GYM TOWN TOTAL FITNESS ના સંયુક્ત ઉપક્રમે કતારગામ વેડ રોડ સ્થિત કોઝવે રોડ પર આવેલ સિલ્વરસ્ટોન આર્કેડ માં ચોથા માળ પર જીમ ટાઉન જીમ આવેલ છે એમના દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે તત્કાલીન મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા ,રેડ ક્રોસ બ્લડ બેંકના પ્રમુખશ્રી અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રીમાન ડો.પ્રફુલભાઈ શિરોયા ઉપસ્થિત રહ્યા હતા
 આ રક્તદાન કેમ્પ દરમ્યાન જીમના સભ્યો અને મિત્ર મંડળ દ્વારા ૭૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું
 અને આ કાર્યક્રમ દરમ્યાન શ્રી સંદીપભાઈ માંગુકિયા ,ડૉ. ભાવિન શિરોયા ,અક્ષય ભાઈ કાથરોટીયા ,અલ્પેશસીંહ રાજપૂત આ ચાર યુવાનો દ્વારા એક અનોખો સંકલ્પ લેવામાં આવ્યો હતો કે આગામી એક વર્ષ દરમિયાન રેડ ક્રોસ બ્લડ બેન્ક ને 1111 યુનિટ રક્ત એમના ગ્રુપ દ્વારા અર્પિત કરવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY