ઉપલેટા: ઉપલેટામાં વીજ કરંટ લાગતાં ભાદરચોક દેવીપૂજકવાસમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. દયાબેન વિઠ્ઠલભાઈ સોલંકી પાણીની મોટર ચાલુ કરવા જતાં લાગ્યો શોટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. ૨૮ વર્ષીય દયાબેન વિઠ્ઠલભાઈ સોલંકી શોર્ટ લાગતાં મોતને ભેટ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વધુ તપાસ માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા 9979291598
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






