આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરનો પ્રવાસ કાર્યક્રમ

0
25

વલસાડ, તા.૧૪
વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર તા.૧૫/૧૧/૧૮ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ દરમિયાન ડહેલી, તુંબ, સંજાણ, ટેભી, સોળસુંબા, ગાંધીવાડી, દહેરી ગામે એકતાયાત્રા કાર્યક્રમમાં, બપોરે ૨-૩૦ કલાકે મેરેજ હોલ ધરમપુર ખાતે બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપી અનુકૂળતાએ નારગોલ, ખતલવાડા, માલખેત, માંડા, સરીગામ ખાતે એકતા રથયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમો પૂર્ણ થયે મોડાસા, જિ.અરવલ્લી જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY