મુંબઈ,તા.૨૯
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો લાડલો દીકરો તૈમૂર હાલ ખૂબ મીડિયામાં છવાયેલો છે. જેનું કારમ છે તૈમૂર મીડિયાની સામે બોલતો નજરે આવ્યો છે. કેટલીક વખત તૈમૂરના ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં મીડિયાને હેલો કરતો નજરે પડ્યો છે.
તૈમૂર અલી ખાનનો દરેક લોકો દીવાના છે ભલે એ પ્રશંસકો હોય કે કોઇ સ્ટાર. જી હા પ્રશંસકો સાથે સાથે તૈમૂર અલી ખાનના બોલીવુડ સ્ટાર્સ પણ ફેન છે. આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે રણવીર સિંહનું. કરણ જાહરના ચેટ શો ‘કોફી વિધ કરણ ૬’માં રવિવારે આ વાતનો ખુલાસો થયો. આટલું જ નહીં રણવીર સિંહએ કહ્યું કે એ તૈમૂરનો પપ્પા બનવા ઇચ્છે છે. એર રિયલ લાઇફમાં નહીં પરંતુ ઓન સ્ક્રીરીન પપ્પા બનવા ઇચ્છે છે.
વાસ્તવમાં રવિવારે કરણ જાહરના શો માં અક્ષય કુમાર અને રણવીર સિંહ કરણની કોફી પીવા પહોંચ્યા હતા. આ શો માં કરણે રેપિડ રાઉન્ડમાં રણવીર સિંહને પૂછ્યું કે ‘જા તમારે કોઇ એક ખાન સાથે કામ કરવાની તક મળે તો તમે કોની સાથે કામ કરવા ઇચ્છશો શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન.’ તો આ સિવાયનો જવાબ આપતા રણવીર સિંહે કહ્યું કે ‘શું હું કોઇ બીજા ખાનનું નામ લઇ શકું છું.’ તૈમૂર, જ્યારે તૈમૂર અભિનેતા બનશે તો એના પિતાનો રોલ કરવા ઇચ્છીશ. આ જવાબ સાંભળીને કરણ જાહર અને અક્ષય કુમારને મોટો ઝટકો લાગ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



