રાણપુરના મોટીવાવડીના યુવાને ભાવનગર-ઓખા ટ્રેન નીચે પડતુ મુકતા મોત..

0
25

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મોટીવાવડી ગામે રહેતા મહેશભાઈ લાલજીભાઈઘાઘરેટીયા(કોળીપટેલઉંમર-૩૩)એ તારીખ ૧૧.૮.૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે રાણપુરમાં આવેલ ભાદર નદીના રેલ્વેના પુલ ઉપર ભાવનગર-ઓખા ટ્રેઈન નીચે પડતુ મુકતા મુત્યુ થયુ હતુ આ અંગે મળતી માહીતી મુજબ ટ્રેઈન નીચે પડતુ મુકનાર મહેશભાઈ લાલજીભાઈ ઘાઘરેટીયા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહેતો હોવાથી કોઈપણ કારણોસર ટ્રેઈન નીચે પડતુ મુક્યુ હતુ અને આગળની કાર્યવાહી એ.એસ.આઈ-આઈ.જી.મોરી કરી રહ્યા છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—-

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY