બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામે રેશનકાર્ડ દુકાનદાર જયેશભાઈ પ્રભુભાઈ ઘાઘરેટીયા CSC સેન્ટર ધરાવે છે તેમના દ્વારા પ્રધાનમંત્રી દ્વારા DDUGJY યોજનાનો લાઈવ પ્રોગ્રામ માલણપુર ગ્રામજનોએ નિહાળેલ ત્યાર બાદ ગ્રામ્ય રોકાણ અને બચત જાગૃતિ સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા નાગરીકો ને નાણા બચત માટેની યોજનાઓ તથા વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ સી.એસ.સી બોટાદ જીલ્લા પ્રબંધક વિપુલભાઈ દેશાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





