રાણપુરના નાગનેશ ગામે કુતરા માટે ૨૧ મણ લાડવા બનાવવામાં આવ્યા.

0
164

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં કોળીસમાજ દ્વારા કુતરાઓ માટે ૨૧ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા છે .

આ લાડવા નાગનેશ તથા આજુબાજુ ના ગામડાઓના કુતરા ને ખવડાવવામાં આવશે આ ભગીરથ કાર્ય નાગનેશ કોળીસમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY