પોહીબિશનના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
17

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુંડાસમાંનાઓના
માર્ગદર્શન હેઠળ પો.સ ઇ. એ.એસ. ચૌહાણનાઓની સુના અનુસંધાને ભરૂચ જીલ્લામાં ફરતા આરોપીઓ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંકલેશ્વર પો.સ્ટે.ના ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી સુરેશભાઈ કાલીદાસ વસાવા ઊ.વ. ૩૦ રહે મોરા ફળીયા કોસમડી તા-અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે બાલીસણા તા-જી- પાટણ નાને કોસમડી ખાતેથી તા ૦૩/૦૧/૧૯ ના રોજ ૮/૦૯ કલમ-૪૬/૧૬) એ મુજબ અટક કરી અંકલેશ્વર જીઆઈડીસી પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY