વન મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુરમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં રાણપુર પી.એસ.આઈ-એસ.એન.રામાણીની આગેવાનીમાં વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા પી.એસ.આઈ.રામાણી તથા સ્ટાફ દ્વારા વિવિધ પ્રકાર ના ૪૦ જેટલા વૃક્ષો રાણપુર પોલીસ સ્ટેશનના પરિસરમાં રોપવામાં આવ્યા હતા


રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




