અમદાવાદ,તા.૨૯
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી તારીખ ૩૧ ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી એવી સરદાર પટેલની પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીરાષ્ટ્રીય ર્પણ કરશે. આ દિવસની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી તથા આ જુદા જુદા કાર્યકમોનું આયોજન કરવામાં આવશે.
રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવવામાં આવશે. સ્થાનિક સિનેમાઘર તેમજ મલ્ટીપ્લેક્સમાં દિવસ દરમિયાન ફિલ્મ શરૂ થાય તે પહેલાં દર્શકોને સ્ક્રીન પર રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જિલ્લામાં સરકારી, અર્ધસરકારી પંચાયતો, સ્કૂલ-કોલેજા, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય જાહર સાહસો, કેન્દ્રીય, અર્ધ-લશકરી દળો, રેલવે રાષ્ટÙીય એકતાના શપથ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં શપથ લેવડાવવા માટે આયોજન કરવા જણાવાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





