લવ સોનિયાની અભિનેત્રી રિચાને સંદેશો મળ્યો લવ સોનિયા ફિલ્મ જાયા બાદ એક દાતાએ એનજીઓને આઠ લાખનો ચેક મોકલ્યો

0
8

મુંબઈ,તા.૨૦
મોખરાની અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યુ હતું કે મારી લવ સોનિયા ફિલ્મ જાયા બાદ એક દાતાએ પોતે જે આૅફર એક એનજીઓને કરેલી એ આઠ લાખ રૃપિયાનો ચેક મોકલી આપ્યો હતો. મારા માટે આ સૌથી મોટ્ટો એવોર્ડ છે.
વાત એવી છે કે તબ્રેઝ નૂરાનીએ લવ સોનિયામાં મહિલાઓની ગેરકાયદે હેરફેર અને વેશ્યાવૃત્તિના વિષયને કલાત્મક રીતે રજૂ કર્યો છે અને એેમાં રિચાએ પણ એક સેક્સ વર્કરનો રોલ કર્યો છે.
કેટલીક એનજીઓ આ સેક્સ વર્કર્સ માટે કામ કરી રહી છે. એવી એક એનજીઓને આઠ દસ મહિના પહેલાં કોઇ દાતાએ માતબર રકમના દાનની આૅફર કરી હતી પરંતુ હજુ રકમ મોકલી નહોતી.
કેટલીક એનજીઓને આવા અનુભવો થતા હોય છે કે સહજ આવેશમાં આવી જઇને ઘણા લોકો દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરે છે પરંતુ પછી ભૂલી જાય છે.
જા કે રિચાની લવ સોનિયા ફિલ્મ જાયા પછી આવા એક દાતાને પોતે આપેલું વચન યાદ આવ્યુ ંહતું અને એણે તરત પેલી એનજીઓને આઠ લાખ રૃપિયાનો ચેક મોકલી આપ્યો હતો. એ એનજીઓએ રિચાને આ વાતની જાણ કરી હતી.
એના સંદર્ભમાં રિચાએ કહ્યું કે મારા માટે આ ઘટના સૌથી મોટ્ટો એવોર્ડ ગણાય કે મારો રોલ જાઇને અથવા અમારી ફિલ્મ જાઇને કોઇને સત્કાર્ય કરવાનું યાદ આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY