સબરીમાલા મંદિર વિવાદ : પાંચમા દિવસે પણ મહિલાઓને ‘નો એન્ટ્રી’

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
કેરાલાના સબરીમાલા મંદિરમાં સતત પાંચમા દિવસે પણ મહિલાઓને એન્ટ્રી મળી નથી. ભાવિકો સુપ્રીમ કોર્ટે આપેલા મહિલાઓને દર્શન કરવાની છુટના ચુકાદાનો અમલ ના થાય તે માટે મક્કમ છે.૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓને પ્રવેશવા નહી દેવા માટે ભાવિકોએ નાકાબંધી કરી છે.
આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંદિરમાં દર્શન કરવા જઈ રહેલી બે મહિલાઓને લોકોના ભારે વિરોધના પગલે પાછા જવુ પડ્યુ હતુ.
જાકે બાકીના ભાવિકો મંદિરમાં દર્શન કરવા માટે દુર દુરથી આવી રહ્યા છે. હજારો લોકો ભગવાન અયપ્પાના દર્શન કરી ચુક્યા છે.
પોલીસે કહ્યુ હતુ કે આજે જે બે મહિલાઓ પાછી ફરી છે તેમને મંદિરના નિયમોની જાણકારી મળ્યા બાદ જાતે જ પાછા જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જાતે જ મંદિરમાં દર્શન કરવા નથી માંગતી તેવુ નિવેદન પણ આપ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY