સુરત, તા.૧૧
રાષ્ટ્રની એકતાના પ્રતિક અને અખંડ ભારતના સ્વપ્ïનદ્રષ્ટા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી અને ભવ્ય પ્રતિમા તેમજ ગુજરાતનું ગૌરવ એવા સ્ટેચ્યુ અોફ યુનિટીની મુલાકાત લેવા માટે જે તે રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને માન.મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવાની સાથે સ્થાનિક ગુજરાતી સમાજના અગ્રણીઅો સાથે ત્રિપુરા રાજ્યના મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજી સ્થાનિક લોકોને ગુજરાતની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા તેમજ જનજાગૃતિ અભિયાન અન્વયે ત્રિપુરા રાજ્યમાં વિભાવરીબેન દવે મા.રા.ક.મંત્રી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, યાત્રાધામના અધ્યક્ષ સ્થાને સુરતના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા અને વિવેકભાઈ પટેલ સહિત સાંસદ તેમજ ધારાસભ્યો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઅોનું પ્રતિનિધિ મંડળ ત્રિપુરા જઈ રહ્ના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





