બાળક જન્મતાના થોડા સમયમાં સુરત અોફિસે પાસપોર્ટ જારી કરી દીધો

0
36

સુરત, તા.૧૧
પ્રાદેશિક પાસપોર્ટ અોફિસ સુરત એ જન્મ દિવસે જે બાળકને પાસપોર્ટ ઈસ્યુ કરી એક મિસાલ કાયમ કરી છે. બાળક જન્મ થોડા કલાકની અંદર પાસપોર્ટ મેળવી ૠગ્વેદ પિતા મનીષ કાપડિયા પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી અંજનીકુમાર પાંડે આભાર માનતા કહેશે કે મારો પુત્ર ભારતમાં ઝડપી પાસપોર્ટ મેળવનાર અને કદાચ વિશ્વમાં પ્રથમ બન્યો હશે. તેમણે કહ્નાં કે ટૂંક સમયમાં તમામ પેપર્સ સાથે લિમ્બાક બુક અોફ રેકોર્ડઝ અને ગિનીસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડ્સ સંપર્ક કરશે.
અમે બધા જરૂરી દસ્તાવેજા આધારે પાસપોર્ટ ઈશ્યૂ કરી અને મનીષ કાપડિયાએ જન્મïના થોડાક સમયની અંદર જરૂરી દસ્તાવેજા સાથે પ્રાર્થના અરજી દ્વારા એમને પાસપોર્ટ ઈશ્યૂ કરવા વિનંતી
આભાર – નિહારીકા રવિયા કરી હતી. પાસપોર્ટ અોફિસર તેમની વિનંતી સ્વીકારી અને એક બાળક ૠગ્વેદ અગ્રતા માટે પાસપોર્ટ જરી કર્યો છે. સુરત પાસપોર્ટ અોફિસ હંમેશા જનતાની સેવા માટે તૈયાર છે. બાળક ૠગ્વેદ પાસપોર્ટ ઈસ્યૂ કરવામાં આવ્યા અને જા તે એક રેકોર્ડ છે, તે આપણા માટે ગૌરવની બાબત છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY