રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના શનિવારે ચેરમેન સુરતના પ્રવાસે

0
10

સુરત, તા.૨

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ન્યુ દિલ્હીના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને આગામી તા.૩/૧૧/૨૦૧૮ના રોજ સવારે ૧૦.૩૦ વાગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સુરત શહેર-જિલ્લાના સફાઈ કર્મચારી કલ્યાણનિધિ મંડળ અને યુનિયનના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ ૧૧.૩૦ વાગે શહેર-જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સફાઈ કર્મચારી કલ્યાણનિધિ મંડળો-યુનિયનોના પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY