સાગબારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ના ૭૮ ક્વાંટરીયા સાથે બે ની ધરપકડ કરી

0
556

સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ માં હતી ત્યારે એક મહારાષ્ટ્ર પાર્સીંગ ની બાઈક પર લટકાવેલા થેલા માંથી ૭૮૦૦ /- રૂપિયા ના ૭૮નંગ ક્વાંટરીયા મળી આવ્યા

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા ની કડક સૂચના થી પોલીસ સતત પેટ્રોલિંગ માં હોય ગત રાત્રે સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરતી હતી એ સમયે એક બાઈક નં.MH 39 K 1572 ને અટકાવી તપાસ કરતા બાઈક પર ના થેલા માં ૭૮નંગ દારૂના ક્વાંટરીયા જેની કિંમત રૂપિયા ૭૮૦૦ /- અને બાઈક ની કિંમત રૂપિયા ૧૫૦૦૦/- મળી કુલ ૨૨૮૦૦/- ના મુદ્દામાલ સાથે ફારૂક સૌકત ઉર્ફે ગુલામ શેખ ( રહે ,ખાપર ) અને મુબારક ઉર્ફે સુલેમાન મયુદીન ગોહિલ ( રહે ,રાજપીપલા ,બાવાગોર ટેકરી ) ની સાગબારા પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
રિપોર્ટર – નર્મદા,ભરત શાહ   મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY